Our Schemes
અમારી ભાવના છે કે આપ આપની સંતતિને આ કાર્યમાં જોડો, આપની સંપત્તિને આ કાર્યમાં ન્યોચ્છાવર કરો અને છેવટે આપની સંમતિ સ્વરૂપ આશીર્વાદ અને મંગલ શુભ કામના જરૂર આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે.
શ્રુતભક્ત (ShrutBhakt)
૫ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતભક્ત" ગણાશે.
- Raised: ₹50,000
શ્રુતસેવક (ShrutSevak)
૩ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતસેવક" ગણાશે.
- Raised: ₹30,000
શ્રુતરાગી (ShrutRagi)
૧ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતરાગી" ગણાશે.
- Raised: ₹10,000
શ્રુતપ્રેરક (ShrutPrerak)
૫૦૦ શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતપ્રેમી" ગણાશે.
- Raised: ₹5,000
શ્રુતપ્રેમી (ShrtutPremi)
૧૦૦ શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતપ્રેમી" ગણાશે.
- Raised: ₹1,000
શ્રુતજ્ઞાનના આદર્શ ઉપકરણો
ઉપકરણ | કિમંત (રૂ.) | Pay |
---|---|---|
સાંગાનેરી કાગળ + ખાદીનું કવર + તાજીયા બરુની કલમ
|
૨૦/- | |
કેમિકલ વિનાની શાહી (સૂકી) | ૨૦/- | |
પ્રતનું પુંઠું | ૨૦/- | |
કવર + કાગળ + ૨ નંગ પુંઠા | ૫૦/- | |
પોથી બંધન | ૭૦/- | |
પોથી બંધન + ૨ નંગ પુંઠા | ૧૦૦/- | |
સાગની પાટી | ૧૦૦૦/- | |
સાગની કાંબી | ૫૦/- | |
સાગના ઓળિયા | ૨૦૦/- | |
સાગનો દાબડો | ૫૦૦૦/- | |
સ્થાપના સૂત્ર (હસ્તલિખિત) | ૫૦/- | |
૪૫ આગમ નામ (હસ્તલિખિત) | ૧૦૦/- | |
શ્રી શત્રુંજય ગિરિરાજના ૧૦૮ નામ (હસ્તલિખિત) | ૨૦૦/- |
અન્ય ૫૦૦/- રૂ. થી લઇ ૫૦,૦૦૦/- રૂ સુધીના ઉપકરણો પણ મળશે, આ ટ્રસ્ટ ને અપાયેલ ડોનેશન ઇનકમ ટેક્સના 80 G માં બાદ મળે છે.
UCO Bank
Name: SHRUTGANGA, A/c #: 09240200001224, IFSC Code: UCBA0000924
Kotak Mahindra Bank
Name: SHRUTGANGA, A/c #: 2612425684, IFSC Code: KKBK0000665